M.T.B. Arts College

SPID No. List

  • સૌ પ્રથમ એફ.વાય.બી.એ. (સેમ-૦૧)/M.A.(SEM-1) વિદ્યાર્થીઓએ પોતાનો SPID NO. કોલેજની વેબસાઈટ પરથી જોઈ લેવો. ત્યારબાદ તેનો પાસવર્ડ જાતે જનરેટ કરી www.vnsgu.net માં પોતાના લોગીન આઈ-ડી અને પાસવર્ડથી ડેસબોર્ડ ઓપન કરી પોતાની વિગત મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ-ડી ધ્યાનથી ચેક કરી લેવા જો તેમાં ભૂલ જણાય અથવા બદલવાનો હોય તો ફક્ત તેવા જ વિદ્યાર્થીઓએ નીચે આપેલ ગૂગલ ફોર્મની લીંક ઓપન કરી ગુગલ ફોર્મમાં સાચી અને ખોટી વિગત ધ્યાનથી ભરવાની રહેશે. જેણે સાચી વિગત ભરી ન હશે તે વિદ્યાર્થીઓની જવાબદારી કોલેજની રહેશે નહીં. જેની નોંધ લેવી. (ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૬-૦૧-૨૦૨૨)

  • F.Y. B.A. STUDENT'S SPID NO. LIST:Click Here for List

  • M.A.(Sem-1) STUDENT'S SPID NO. LIST:Click Here for List

  • વી.એન એસ.જી.યુ. ડેસબોર્ડ પર પાસવર્ડ કેવી રીતે બનાવવાનો પરિપત્ર :  https://www.vnsgu.ac.in/wp-content/downloads/General/21-12-2021.pdf 

  • Link of Google Form For Change Mobile No. and E-mail ID : F.Y. B.A./M.A.(SEM-1) :https://forms.gle/554Wqdp6PBktDW7f7